કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના ઉનામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી (IIIT)નું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. બીજો, પ્રથમ પ્રથમ, બીજો બીજો, ત્રીજો ત્રીજો, બીજો બીજો, પ્રથમ પ્રથમ, બીજો બીજો, ત્રીજો ત્રીજો, બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? બાંગ્લાદેશ ભારત UAE કતાર બાંગ્લાદેશ ભારત UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? અમદાવાદ મહુવા ભાવનગર સુરત અમદાવાદ મહુવા ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP