કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ?

ચીન
ભારત
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગે કયા ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા બદલવા ભલામણ કરી ?

શત્રુંજય ડેમ
મચ્છુ ડેમ
ભાદર ડેમ
ધરોઈ ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ?

સોનભદ્ર
સંત કબીરનગર
સુલતાનપુર
સિદ્ધાર્થનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ?

પેમા ખાંડુ
તિરથસિંહ રાવત
ભૂપેશ બઘેલ
ત્રિવેન્દ્રસિંહ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP