GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ?

રૂા. 6,25,000 (125%)
રૂ।. 7,50,000 (150%)
રૂા. 5,00,000 (100%)
રૂ।. 10,50,000 (175%)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે.
બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે.
સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે.
આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે.

અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત
જોખમ મુક્ત
નિશ્ચિતતા સાથે જાણ
સમય જતા સ્વતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

હેતુલક્ષીપણાનો સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત
હિસાબી સમયગાળાની ધારણા
સુસંગતતાના સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ?

190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે.
વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી.
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP