સામાન્ય વિજ્ઞાન (General Science) ILO એટલે શું ? ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? ઊંચાઈ ઊંડાઈ દ્રવ્યમાન દબાણ ઊંચાઈ ઊંડાઈ દ્રવ્યમાન દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 20 સેમી 15 સેમી 30 સેમી 10 સેમી 20 સેમી 15 સેમી 30 સેમી 10 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ખેચર ભૂચર ઊભયજીવી જળચર ખેચર ભૂચર ઊભયજીવી જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? પારો યુરેનિયમ રેડિયમ ઝીંક પારો યુરેનિયમ રેડિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP