કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રાઈવિંગ લાઈસન્સ / રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અંગેની સેવાઓ ડિજિટલ કરવા 'ઈ-પરિવહન વ્યવસ્થા' શરૂ કરી ?

હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી.
વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા
ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી.
ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા લૉન્ચ કરવામાં આવેલું 'સંદેશ' શું છે ?

AI આધારિત રોબોટ
AI આધારિત રડાર
AI આધારિત ચેટબોટ
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
પૂર્વ ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ___ દિવસ તરીકે મનાવાય છે ?

જનસંઘ દિવસ
સમર્પણ દિવસ
રાષ્ટ્રવાદ દિવસ
દીનદયાળ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ?

રશિયા
અમેરિકા
ભારત
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP