કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? રાહુલ ગાંધી શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ શાકાહારી દિવસ કયારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? મહારાષ્ટ્ર કેરળ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? મહુવા અમદાવાદ સુરત ભાવનગર મહુવા અમદાવાદ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP