કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? કેન્યા પનામા વિયેતનામ ઓમાન કેન્યા પનામા વિયેતનામ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સ્ટાર્ટઅપ20 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? પુણે બેંગલુરુ ભોપાલ ગુરુગ્રામ પુણે બેંગલુરુ ભોપાલ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? માંડવી કોચીન મઝગાવ દ્વારકા માંડવી કોચીન મઝગાવ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આપેલ બંને બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? રેસિંગ બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ રેસિંગ બોક્સિંગ બેડમિન્ટન ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અર્બન 20 મેયરલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અમદાવાદ આપેલ બંને એક પણ નહીં ગાંધીનગર અમદાવાદ આપેલ બંને એક પણ નહીં ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP