કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તકલા શિખર સંમેલન (International Crafts Sumit)નું આયોજન કરાયું ? ઓડિશા કર્ણાટક અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા કર્ણાટક અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? હૈદરાબાદ નોઈડા બિકાનેર વારાણસી હૈદરાબાદ નોઈડા બિકાનેર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ? કુવૈત ઈજિપ્ત ઈઝરાયેલ તુર્કીયો કુવૈત ઈજિપ્ત ઈઝરાયેલ તુર્કીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 પ્રેસિડેન્સીના ભાગરૂપે ભારત સરકાર ગ્લોબલ ટુરિઝમ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન ક્યા કરશે ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? ADB FAO વર્લ્ડ બેંક UNICEF ADB FAO વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP