કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ (International Day of Parliamentarism) ક્યારે મનાવાય છે ? 25 જૂન 5 જૂલાઈ 10 જૂલાઈ 30 જૂન 25 જૂન 5 જૂલાઈ 10 જૂલાઈ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ? લંડન ડિકલેરેશન પેરિસ ડિકલેરેશન લિસ્બન ડિકલેરેશન ઢાકા ડિકલેરેશન લંડન ડિકલેરેશન પેરિસ ડિકલેરેશન લિસ્બન ડિકલેરેશન ઢાકા ડિકલેરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજયમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયની આધારશીલા મુકશે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું ત્રીજું પાવર એક્સચેન્જ લૉન્ચ કરાયું તેનું નામ જણાવો. હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ યુનિયન પાવર એક્સચેન્જ દિલ્હી પાવર એક્સચેન્જ વિદ્યુત પાવર એક્સચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2018 2019 2017 2015 2018 2019 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP