કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 3 જૂન 11 જૂન 17 જૂન 25 જૂન 3 જૂન 11 જૂન 17 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં. આપેલ તમામ ICICI બેંક NPCI ના IT સંસાધનો HDFC બેંક આપેલ તમામ ICICI બેંક NPCI ના IT સંસાધનો HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 90 95 70 88 90 95 70 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022 સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન ક્યા કરાઈ રહ્યું છે, લિસ્બન (પોર્ટુગલ) મુંબઈ (ભારત) ઢાકા (બાંગ્લાદેશ) વિયેના (ઓસ્ટ્રીયા) લિસ્બન (પોર્ટુગલ) મુંબઈ (ભારત) ઢાકા (બાંગ્લાદેશ) વિયેના (ઓસ્ટ્રીયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP