કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં રાજસ્થાનના ક્યા જિલ્લામાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો ? પાલી સીકર જેસલમેર સિરોહિ પાલી સીકર જેસલમેર સિરોહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સબસિડી સાથે સેમિકન્ડકટર પોલિસી શરૂ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 9 જુલાઈ 12 જુલાઈ 11 જુલાઈ 13 જુલાઈ 9 જુલાઈ 12 જુલાઈ 11 જુલાઈ 13 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી ફર્મે નાના શહેરોના ઉદ્યમિઓ માટે સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયાની ઘોષણા કરી ? IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP