Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ? રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો માહિતી ન આપવી અશ્લીલ પ્રદર્શન કરવું રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો માહિતી ન આપવી અશ્લીલ પ્રદર્શન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લીલાવતી કઈ બાબતને લગતો ગ્રંથ છે ? સંસ્કૃત ખગોળ જીવ વિજ્ઞાન ગણિત સંસ્કૃત ખગોળ જીવ વિજ્ઞાન ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ? નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 આઇ.પી.સી.ની કલમો 76 થી 106માં શેની જોગવાઇ છે ? મિલકતના રક્ષણની જાહેરમિલકતના રક્ષણની બીજાના રક્ષણની સ્વરક્ષણની મિલકતના રક્ષણની જાહેરમિલકતના રક્ષણની બીજાના રક્ષણની સ્વરક્ષણની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ? પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દહીમાં કયો એસીડ હોય છે ? ફોર્મીક એસીડ મેલેમીક એસીડ લેકટીક એસીડ બ્યુટ્રીક એસીડ ફોર્મીક એસીડ મેલેમીક એસીડ લેકટીક એસીડ બ્યુટ્રીક એસીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP