Gujarat Police Constable Practice MCQ જાહેર નોકરના (રાજયસેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઇ IPC - 1860 ની કઇ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? 101 થી 120 162 થી 180 182 થી 101 172 થી 190 101 થી 120 162 થી 180 182 થી 101 172 થી 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ? વીર સાવરકર ઝાંસીની રાણી વાસુદેવ બળવંત ફડકે મંગલ પાંડે વીર સાવરકર ઝાંસીની રાણી વાસુદેવ બળવંત ફડકે મંગલ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ? વલ્લભવિદ્યાનગર ભાવનગર ગાંધીનગર નડિયાદ વલ્લભવિદ્યાનગર ભાવનગર ગાંધીનગર નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ? 41 (1)(A) 41 (1)(D) 41 (1)(B) 41 (A)(C) 41 (1)(A) 41 (1)(D) 41 (1)(B) 41 (A)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે? કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP