Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને
ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ?

ભીમદેવ
ભૂવડ
વનરાજ
જયકિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

પીચ્યુટરીગ્રંથિ
હાઇપોથેલેમસ
કરોડરજ્જુ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
11 મે, 2018ના રોજ મૃણાલીની સારાભાઈની જન્મદિને ગુગલે તેમની તસવીરને ડૂડલ પર મૂકીને કેટલામી જન્મજયંતી ઉજવવામાં આવી હતી ?

127મી
102મી
100મી
105મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP