Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 405 202 400 300 405 202 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ? 376 374 353 352 376 374 353 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ? પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે ઠગાઇનો ગુનો બને છે ? 445 415 405 442 445 415 405 442 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ? ખૂનની કોશિશ સામાન્ય વ્યથા કોઈ નથી મહાવ્યથા ખૂનની કોશિશ સામાન્ય વ્યથા કોઈ નથી મહાવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાવ્યથા બિન-જામીન લાયક ગુનો છે તેમા કેટલા દિવસ સુધી સખત શારીરીક પીડા થાય છે ? 20 દિવસ 10 દિવસ 25 દિવસ 15 દિવસ 20 દિવસ 10 દિવસ 25 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP