Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમમાં આપવામાં આવેલ છે ? 318 415 426 405 318 415 426 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઊજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયાંથી કરવામાં આવ્યો ? ભરૂચ વડોદરા નવસારી દાહોદ ભરૂચ વડોદરા નવસારી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્ટ્રેન્જ૨ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે ? આર્ગોન ક્રીપ્ટોન ઝેનોન રેડોન આર્ગોન ક્રીપ્ટોન ઝેનોન રેડોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ? કિમિયોથેરાપી કોસ્મોલોજી ક્રોનોલોજી કેપ્ટોલોજી કિમિયોથેરાપી કોસ્મોલોજી ક્રોનોલોજી કેપ્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ? કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ બાહ્ય બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ બાહ્ય બળ કેન્દ્રત્યાગી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP