ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવા બદલ IPC ની કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 325 કલમ 115 કલમ 225 કલમ 165 કલમ 325 કલમ 115 કલમ 225 કલમ 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 431 કલમ 353 કલમ 330 કલમ 454 કલમ 431 કલમ 353 કલમ 330 કલમ 454 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 216 કલમ 222 કલમ 201 કલમ 210 કલમ 216 કલમ 222 કલમ 201 કલમ 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 278 કલમ 259 કલમ 279 કલમ 265 કલમ 278 કલમ 259 કલમ 279 કલમ 265 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? પાંચ છ બે ત્રણ પાંચ છ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP