• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ?

કલમ 402
કલમ 405
કલમ 403
કલમ 404

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ?

કલમ 470
કલમ 450
કલમ 440
કલમ 460

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ?

કલમ 370
કલમ 330
કલમ 350
કલમ 390

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ?

ચાર
પાંચ
ત્રણ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ?

કલમ 252
કલમ 256
કલમ 258
કલમ 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ?

કલમ -10
કલમ -12
કલમ -9
કલમ -15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંયોજક GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Gujarat Police Constable Practice MCQ Part - 4 GSSSB Bin Sachivalay Mock Test 1 ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) Gujarat Police Constable Practice MCQ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US