કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ફાક ડુપ્લાસીસ શુભમન ગિલ ડેવોન કોન્વેય એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ શુભમન ગિલ ડેવોન કોન્વેય એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) ટીહરી (ઉત્તરાખંડ) પુણે (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ મેટ્રોલોજી દિવસ (World Metrology Day) ક્યારે મનાવાય છે ? 22 મે 20 મે 18 મે 19 મે 22 મે 20 મે 18 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ (GAF 2023)ની પાંચમી આવૃત્તિનું આયોજન ક્યા કરાશે ? કોચીન તિરુવનંતપુરમ પણજી કોઝિકોડ કોચીન તિરુવનંતપુરમ પણજી કોઝિકોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાળકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય કાર્ડ બનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) QUAD સમિટ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ? ન્યૂયોર્ક નવી દિલ્હી સિડની ટોક્યો ન્યૂયોર્ક નવી દિલ્હી સિડની ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP