કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ?

લન્ડન
મોસ્કો
વિયેના
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ?

મોદી એક્સપ્રેસ
શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ
બંગબંધુ એક્સપ્રેસ
મિતાલી એક્સપ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
આંધ્ર પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારત-ફિનલેન્ડ આભાસી શિખર સંમેલન, 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિનલેન્ડની રાજધાની જણાવો.

કેમી
હેલસિન્કી
હાન્કો
ટોર્નિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ?

અરવિંદ સુબ્રમણ્યમ
અજય મલ્હોત્રા
રાજીવ મલ્હોત્રા
ગૌરાંગ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ?

અમેરિકા
ફ્રાન્સ
ચીન
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP