Talati Practice MCQ Part - 1
ગુજરાતમાં IRMA કયાં આવેલ છે ?

અમદાવાદ
ગાંધીનગર
વલ્લભવિદ્યાનગર
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ?

અનુષ્ટુપ
વસંતતિલકા
મંદાક્રાંતા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

તૂટેલા તાર
સાફલ્ય ટાણુ
મારી દુનિયા
ઉઘડે નવી ક્ષિતિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP