વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કેટલા ઉપગ્રહો ભૂસ્થિર કક્ષા (Geo Stationary Orbit)માં સ્થાપિત થયેલ છે ? 5 7 4 3 5 7 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતાં 2G, 3G અને 4G જેવાં શબ્દોમાં "G" નો અર્થ શું થાય છે ? ગ્રાઉન્ડ કવરેજ ગ્રેવીટેશન જનરેશન ગુગલ ગ્રાઉન્ડ કવરેજ ગ્રેવીટેશન જનરેશન ગુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા 2011-15 વર્ષો દરમિયાન થયેલી શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ રહી છે ? 14% 18% 16% 12% 14% 18% 16% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય પ્રથમ નંબર પર છે ? મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? ઈરાક અફઘાનિસ્તાન નેપાળ મ્યાનમાર ઈરાક અફઘાનિસ્તાન નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ? સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP