વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS ના મુખ્ય ઉપયોગો કયા કયા છે ?(i) જમીન, પાણી હવામાં નેવિગેશન(સંચારણ) સુવિધા. (ii) આપત્તિ વ્યવસ્થા(iii)સમયની ચોક્કસતા(iv)દ્રશ્ય શ્રાવ્ય સંચરણ સુવિધા (v) નકશાઓ તૈયાર કરવા i, ii, iii અને iv i, ii, iv આપેલ તમામ i, iv i, ii, iii અને iv i, ii, iv આપેલ તમામ i, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? શનિ ગુરુ મંગળ શુક્ર શનિ ગુરુ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનિક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી કોઈ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનિક તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે ? ગુજરાત તામિલનાડુ ઓડિશા કેરળ ગુજરાત તામિલનાડુ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું ? વર્ષ 1976 વર્ષ 1974 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1974 વર્ષ 1969 વર્ષ 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે ? CARTOAST-2 RESOURCE SAT-2A GSAT-18 INSAT-3DR CARTOAST-2 RESOURCE SAT-2A GSAT-18 INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP