કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભારતના ક્યા પાડોશીસ દેશે સોલર એનર્જીનો ઉપયોગ વધારવા માટે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

મ્યાનમાર
શ્રીલંકા
બાંગ્લાદેશ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ?

૨વાન્ડા
અંગોલા
બુરુન્ડી
તાન્ઝાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP