કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? વલસાડ ડાંગ નર્મદા તાપી વલસાડ ડાંગ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભારત રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ? ત્રિસુર (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચી (કેરળ) ત્રિસુર (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચી (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આ વેરિયન્ટને ઈન્સ્ટિટ્યૂટ્સ હોસ્પિટલો-યુનિવર્સિટેયર્સ (IHU અથવા યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ્સ) નામ અપાયું છે. આપેલ બંને તાજેતરમાં ફ્રાન્સમાં કોરોના વાઈરસનો નવો વેરિયેન્ટ મળી આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? ઈટાનગર કારગિલ પેગોંગ ત્સો લોંગેવાલા ઈટાનગર કારગિલ પેગોંગ ત્સો લોંગેવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP