કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? મંગળ સૂર્ય ચંદ્ર ગુરૂ મંગળ સૂર્ય ચંદ્ર ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ચીન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કયા દેશે શાહીન-3 નામક બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન ભારત UAE ચીન પાકિસ્તાન ભારત UAE ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ? 19 એપ્રિલ 23 એપ્રિલ 14 એપ્રિલ 20 એપ્રિલ 19 એપ્રિલ 23 એપ્રિલ 14 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP