કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ?

દેહરાદૂન
PRL(અમદાવાદ)
શ્રીહરિકોટા
થુમ્બા (તિરુવનંતપુરમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ?

આર. પ્રજ્ઞાનંદ
નિખત ઝરીન
લક્ષ્ય સેન
શરથ કમલ અચંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
FIFA વર્લ્ડ કપ 2022માં ઉપયોગમાં લેવાયેલા ફૂટબોલનું નામ જણાવો.

અલ રિહલા
બ્રાઝુકા
જબુલામી
ટેલ્સ્ટાર મેક્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ?

મનિકા બત્રા
અંકિતા દાસ
શરથ કમલ અચંતા
સૌમ્યજીત ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP