કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

બિહાર
ઉત્તરાખંડ
ઓડિશા
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્પર્શ(System for Pension Adminstration Raksha-SPARSH) નામની ઈન્ટેગ્રેટેડ સિસ્ટમ શરૂ કરી ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ?

ઈન્ડોનેશિયા
જાપાન
ફિલીપાઈન્સ
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP