સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? કિડની લીવર આંખ ત્વચા કિડની લીવર આંખ ત્વચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? નાગ આકાશ અગ્નિ પૃથ્વી નાગ આકાશ અગ્નિ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ? સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવા ફેટી એસિડ કે જેનું શરીરમાં સંશ્લેષણ ન કરી શકાય અને તેથી તે આહારમાંથી મળવા જોઈએ તેને ___ કહે છે. આવશ્યક એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એમિનો એસિડ અનાવશ્યક એસિડ આવશ્યક એસિડ આવશ્યક ફેટી એસિડ અનાવશ્યક એમિનો એસિડ અનાવશ્યક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP