કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ? મહેસાણા ગીર સોમનાથ જામનગર બનાસકાંઠા મહેસાણા ગીર સોમનાથ જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) UDAN દિવસ ક્યારે મનાવાય છે ? 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP