કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વન વિજ્ઞાન કેન્દ્ર ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વન વિજ્ઞાન કેન્દ્ર ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 1.2% 5.2% 3.4% 2.4% 1.2% 5.2% 3.4% 2.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? જર્મની ફ્રાંસ મેક્સિકો ઈટાલી જર્મની ફ્રાંસ મેક્સિકો ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNDP UNECOSOC WMO UNICEF UNDP UNECOSOC WMO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? અખ્તર શૌયબ જેફ બેજોજ એલન મસ્ક એન્ડી જેસી અખ્તર શૌયબ જેફ બેજોજ એલન મસ્ક એન્ડી જેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP