કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિગ-21 મિરાજ 2000 HAL તેજસ સુખોઈ Su-30 મિગ-21 મિરાજ 2000 HAL તેજસ સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત લગાવવામાં આવેલા કૃષિ સેસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મસુર - 10 ટકા વટાણા -10 ટકા શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા મસુર - 10 ટકા વટાણા -10 ટકા શરાબ -100 ટકા કાબુલી ચણા - 30 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? તેલુગુ મલયાલમ કોંકણી તમિલ તેલુગુ મલયાલમ કોંકણી તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોની મ્યુચ્યુઅલ વીઝા છૂટ માટે ભારત સાથે MoU કર્યા ? ઈરિટ્રિયા ઇક્વાડોર ઇથિયોપિયા સેશેલ્સ ઈરિટ્રિયા ઇક્વાડોર ઇથિયોપિયા સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન (NAVDEX 21) અને ઈન્ટરનેશનલ ડિફેન્સ ઓક્ઝિબિશન (IDEX 21)માં ભાગ લેવા અબુધાબી(UAE) પહોંચ્યું ? INS શિવાલિક INS પ્રલય INS તલવાર INS મૈસુર INS શિવાલિક INS પ્રલય INS તલવાર INS મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ? ચમોલી પિથોરાગઢ તેહરી રુદ્રપ્રયાગ ચમોલી પિથોરાગઢ તેહરી રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP