વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ? ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત જળવાયું પરિવર્તનની તહેર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર પૃથ્વી ઉપરના જળસ્ત્રોત જળવાયું પરિવર્તનની તહેર ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોસિડોન-8I (P-8I) ક્યા પ્રકારનું વિમાન છે ? જાસૂસી મલ્ટીરોલ કોમ્બેટ માલવાહક પેસેંજર વિમાન જાસૂસી મલ્ટીરોલ કોમ્બેટ માલવાહક પેસેંજર વિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ? PRANAYAM આપેલ પૈકી એક પણ નહીં VYAYAM SATYAM PRANAYAM આપેલ પૈકી એક પણ નહીં VYAYAM SATYAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 60 MW 60 GW 100 MW 100 GW 60 MW 60 GW 100 MW 100 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) i, ii, iv, v ii, iii, iv & v i, ii & iii ii, iv, v i, ii, iv, v ii, iii, iv & v i, ii & iii ii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP