Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ = m ℓ || m ℓ ⋂ m ℓ ⊥ m ℓ = m ℓ || m ℓ ⋂ m ℓ ⊥ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? શ્રીસંત ગવાસ્કર તેંડુલકર ધોની શ્રીસંત ગવાસ્કર તેંડુલકર ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કૉમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ? 1 અને 100 1 અને 11 9 અને 10 0 અને 1 1 અને 100 1 અને 11 9 અને 10 0 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? ડાહ્યો શાંત માયાળુ બુદ્ધિશાળી ડાહ્યો શાંત માયાળુ બુદ્ધિશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP