વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો" દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલા હતા ? 103 104 105 102 103 104 105 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? યુ.એસ.એ. ઇઝરાયેલ રશિયા બ્રિટન યુ.એસ.એ. ઇઝરાયેલ રશિયા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 320 બિલિયન ટન 300 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન 320 બિલિયન ટન 300 બિલિયન ટન 280 બિલિયન ટન 340 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 7 ડિસેમ્બર, 2014 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 7 ડિસેમ્બર, 2014 28 માર્ચ, 2015 10 નવેમ્બર, 2014 8 જાન્યુઆરી, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP