Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ કેલ્શિયમ કાર્બોનેટ પોટેશિયમ ક્લોરાઈડ મેંગેનીઝ ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નિરિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the opposite of 'general’ ? Rare Straight Ambiguous Particular Rare Straight Ambiguous Particular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? પોર્ટુગીઝ અરબી ફારસી તુર્કી પોર્ટુગીઝ અરબી ફારસી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 7800 રૂ. 5200 રૂ. 8400 રૂ. 2600 રૂ. 7800 રૂ. 5200 રૂ. 8400 રૂ. 2600 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP