કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ? IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 60 મા 50 મા 70 મા 62 મા 60 મા 50 મા 70 મા 62 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવાય છે ? 22 મે 26 મે 28 મે 18 મે 22 મે 26 મે 28 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ? મતાબારી બંદર (Matabari Port) ચટગાંવ બંદર (Chittagone port) મોન્ગલા બંદર (Port of Mongla) પાયરા બંદર (Port of Payra) મતાબારી બંદર (Matabari Port) ચટગાંવ બંદર (Chittagone port) મોન્ગલા બંદર (Port of Mongla) પાયરા બંદર (Port of Payra) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી ‘જ્ઞાનવાણી મસ્જિદ' કયા શહેરમાં આવેલી છે ? હૈદરાબાદ અજમેર વારાણસી દિલ્હી હૈદરાબાદ અજમેર વારાણસી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૈવ વિવિધતા રજિસ્ટર મેળવાનારુ પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું ? મુંબઈ જયપુર કોલકાતા બેંગલુરુ મુંબઈ જયપુર કોલકાતા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP