એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Mohammed Rafi is one of the best singers of India (Change the degree) No other singer of India is as good as Mohammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as better as Muhammad Rafi No other singer of India is as good as Mohammad Rafi Most of the singer were not as good as Mohammed Rafi Mohammad Rafi is better than most other singers of India No other singer of India is as better as Muhammad Rafi ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ દેવભૂમિ દ્વારકા પાટણ મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા પાટણ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સૌંદર્ય, કાર્યક્ષમતા, પ્રમાણિકતા જેવી માહિતી કે જે સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ છે તેના માટે નીચેનામાંથી કઈ રીત અનુકૂળ છે ? ક્રમાંક સહસંબંધની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત બાઉલીની રીત ક્રમાંક સહસંબંધની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત બાઉલીની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેના સતત વિતરણ માટેનો બહુલક મેળવો.વર્ગ0-1010-2020-3040-5050-6-60-7070-80આવૃત્તિ361132153140513 45.67 47.76 47.67 46.76 45.67 47.76 47.67 46.76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો DICTIONARY શબ્દને 1234256789 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો ORDINARY શબ્દને કઈ રીતે દર્શાવી શકાય ? 58126789 59126789 56126789 57326789 58126789 59126789 56126789 57326789 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ? 7 1 11 12 7 1 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP