GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક નાણાકીય સેવાઓ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અવ્યવસ્થિત સામગ્રી (Data) ને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાની નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.i. માહિતીii. બુદ્ધિશાળી નિર્ણય iii. જ્ઞાન iv. બુદ્ધિ અને દ્રષ્ટિv. સામગ્રી (Data) v, ii, iv, iii, ii iii, iv, ii, v, i v, i, iv, iii, ii i, ii, iii, iv, v v, ii, iv, iii, ii iii, iv, ii, v, i v, i, iv, iii, ii i, ii, iii, iv, v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં Kr = D / P + g Kr = Kd (1-T-C) Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T) (1-C) Kr = D / P + g Kr = Kd (1-T-C) Kr = Ke (1-T) (1-C) Kr = Kd (1-T) (1-C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? બજેટ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 15% 20% 30% 10% 15% 20% 30% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ? ડીબેન્ચર કોમર્શિયલ બિલ કોમર્શિયલ પેપર ટ્રેઝરી બિલ્સ (T Bills) ડીબેન્ચર કોમર્શિયલ બિલ કોમર્શિયલ પેપર ટ્રેઝરી બિલ્સ (T Bills) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP