કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ કન્વજૅન્સ પ્રોજેક્ટ શરૂ કરવા ગોવા સરકારે કઈ કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે ? એનર્જી એફિસિયન્સી સર્વિસીઞ લિમિટેડ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતીય રેલ બીજલી કોર્પોરેશન સર્ટીફીકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ એનર્જી એફિસિયન્સી સર્વિસીઞ લિમિટેડ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતીય રેલ બીજલી કોર્પોરેશન સર્ટીફીકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વકફ ટ્રીબ્યુનલ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો ? વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 38મી અને 39મી 41મી અને 42મી 40મી અને 41મી 39મી અને 40મી 38મી અને 39મી 41મી અને 42મી 40મી અને 41મી 39મી અને 40મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ? વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2023 વર્ષ 2020 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.2. ભારત APECનો સભ્ય દેશ છે. ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો. એક પણ નહીં માત્ર 1 1 & 2 માત્ર 2 એક પણ નહીં માત્ર 1 1 & 2 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ? આયનોસ્ફિયર ટોપોસ્ફિયર મેઝોસ્ફિયર સ્ટેટોસ્ફિયર આયનોસ્ફિયર ટોપોસ્ફિયર મેઝોસ્ફિયર સ્ટેટોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP