યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત
ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા
ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ
પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ?

મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું.
શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો.
બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું.
બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
ગોદામ બનાવવા માટે
કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"Performance on health outcome - A reference guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
આરોગ્ય આયોગ
ગુજરાત સરકાર
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP