કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? ઉત્તર પશ્ચિમ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ દ્વારા ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું ઉદઘાટન કરવામાં આવ્યું તે ભારતનું ___ મું વિજ્ઞાન કેન્દ્ર છે. 22 25 28 41 22 25 28 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ? અમેરિકા ઈઝરાયેલ જાપાન રશિયા અમેરિકા ઈઝરાયેલ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સંત કબીરનગર સિદ્ધાર્થનગર સોનભદ્ર સુલતાનપુર સંત કબીરનગર સિદ્ધાર્થનગર સોનભદ્ર સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BRICS SCO ASEAN BIMSTEC BRICS SCO ASEAN BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? અજમલ ખાન અજય ઘોષ આર. બિંદુ સરબાની બાસુ અજમલ ખાન અજય ઘોષ આર. બિંદુ સરબાની બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP