GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ? લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ? એમ. એસ. વર્મા સમિતિ ઊર્જિત પટેલ સમિતિ ખાન સમિતિ નરસિંહમ સમિતિ એમ. એસ. વર્મા સમિતિ ઊર્જિત પટેલ સમિતિ ખાન સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ? શિવ રમણ સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ કસ્તુરીરંગન સમિતિ શિવ રમણ સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ કસ્તુરીરંગન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? આપેલ તમામ ચક્રવર્તી સમિતિ દહેજિયા સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ ચક્રવર્તી સમિતિ દહેજિયા સમિતિ મરાઠા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતના વિદેશ વ્યાપારના સંદર્ભમાં એમ ચોક્કસપણે કહી શકાય કે 1991ના સુધારા બાદ વ્યાપાર - GDP ગુણોત્તર___ સ્થિર રહ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વધ્યો છે. ઘટ્યો છે. સ્થિર રહ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વધ્યો છે. ઘટ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે. એક વ્યક્તિ કંપની નાની કંપની આપેલ પૈકી એક પણ નહીં વિદેશી કંપની એક વ્યક્તિ કંપની નાની કંપની આપેલ પૈકી એક પણ નહીં વિદેશી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP