• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતની ભૂગોળ (Geography of India)

ભારતની ભૂગોળ (Geography of India)
મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ?

ઘેટું
બકરી
ભેંસ
ગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રામપદ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ?

ગોદાવરી
તુંગભદ્રા
કૃષ્ણા
ઘાટપ્રભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ?

વીજળીના તાર
છાપાના કાગળ
ખાણઉદ્યોગ
રંગ-રસાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ?

બાંદીપુર
કાઝીરંગા
કોર્બેટ
દચિગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો ?

1911 થી 1921
1901 થી 1911
2001 થી 2011
1951 થી 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?

હિમાચલ પ્રદેશ
ત્રિપુરા
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતની ભૂગોળ (Geography of India)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

છંદ અલંકાર કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિરોધાર્થી Gujarat Police Constable Practice MCQ Part - 2 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિશ્વનો ઈતિહાસ (History of the world) Gujarat Police Constable Practice MCQ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US