સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n/2 (a+l) = ___ Sn Tn-1 d Tn Sn Tn-1 d Tn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે ? 1 0(zero) 3 2 1 0(zero) 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 6 5 21 7 6 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 5/4 4/5 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 5/4 4/5 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો એક નંબર તેના 3/5 માં ભાગ કરતાં 80 વધારે હોય તો તે નંબર એટલે ... 125 225 150 200 125 225 150 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 1/84 2/77 2/47 1/92 1/84 2/77 2/47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP