યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ?

દવાખાનું અને હોસ્પિટલ
વાહન વ્યવહાર માટેના રસ્તાઓ
સાયન્સ કોલેજ
હોટલ અને લોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ?

સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.
સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ?

સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ
માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી
સંદેશા વ્યવહાર મંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ?

કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.
સંશોધન માટેની બાબતો ઓળખવી.
આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.
વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ?

75% અને 25%
60% અને 40%
70% અને 30%
65% અને 35%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP