Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 1 મિનિટ 52 સેકન્ડ 60 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 60 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? સોમવાર મંગળવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર શનિવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar The green eyed monster means. hatred love jealousy anger hatred love jealousy anger ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A man of letters means. A writer who wrote many letters A good reader of latters A person who has understanding power A scholar with literary test A writer who wrote many letters A good reader of latters A person who has understanding power A scholar with literary test ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે ? પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ કાર્બોનેટ મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ કાર્બોનેટ મેંગેનીઝ ડાયોક્સાઈડ આયર્ન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરિક્ષક નિરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નીરિક્ષક નિરિક્ષક નીરીક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP