કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 2 એપ્રિલ 4 એપ્રિલ 3 એપ્રિલ 5 એપ્રિલ 2 એપ્રિલ 4 એપ્રિલ 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પૃથ્વી અવલોકન ઉપગ્રહ ગાઓફેન-3 ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ ચીન USA રશિયા ઈઝરાયેલ ચીન USA રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા રવિકુમાર શર્મા જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા રવિકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ચીન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP