કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) ક્યારે મનાવાય છે ? 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ? અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ? ગુજરાત રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? ભરૂચ પાલિતાના સિદ્ધપુર જેપુરા ભરૂચ પાલિતાના સિદ્ધપુર જેપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? જાપાન અને ચીન સાઉદી અરેબિયા અને કુવૈત યુક્રેન અને રશિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા જાપાન અને ચીન સાઉદી અરેબિયા અને કુવૈત યુક્રેન અને રશિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM યશસ્વી (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India - PM YASASVI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP