• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા દેશોએ NATOમાં સામેલ થવા માટે અરજી કરી છે ?

ફિનલેન્ડ
સ્વીડન
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય તટરક્ષક દળે બીજી એર સ્કવોડ્રન 845 સ્કવોડ્રન (CG) ક્યા સ્થળે કમિશન કરી ?

કોચીન
જામનગર
ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ?

જાપાન
ભારત
ઈન્ડોનેશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજયમાં શિરુઈ લિલી મહોત્સવ મનાવાયો ?

મેઘાલય
ઉતરાખંડ
મણિપુર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ?

નવી દિલ્હી
અમદાવાદ
જયપુર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં પટવાઈ ભારતનું પ્રથમ અમૃત સરોવર બન્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
પંજાબ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ટકાવારી (Percentage) GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) જોડણી ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US